પાણી ના ઉપયોગ | Beauty Products Bookmarking Site
Say NO to SPAM Posts.
1
વરસાદી પાણી એ પૃથ્વી પરના જીવો માટે ભગવાનના આશીર્વાદ જેવું છે. વરસાદનું તાજું પાણી એ પૃથ્વી પર મોતીની જેમ વરસે છે. દરેકે તેનું મહત્વ સમજવું જોઈએ.
ભૂગર્ભમાં સંચિત થયેલું વરસાદી પાણી કપરા સમયે ખૂબ જ ઉપયોગી બની રહે છે પણ એક વાત અહીં નોંધીએ કે, કપરા સમયે ભૂગર્ભના પાણીનો સૂચારૂં અને વ્યવહારૂં ઉપયોગ કરવો જોઇએ. આવા સમયે ખાસ કરીને પાણીનો બગાડ તો બિલકૂલ કરવો જોઇએ નહી અને ........
Loading...